કોંગ્રેસનું જુઠ્ઠાણું ભાગ -1 : ₹ 15 લાખ વિષેની અફવા

સત્તામાં આવવા વિરોધી પાર્ટીઓ જાત જાતના જુઠ્ઠાણાં ફેલાવતી હોય છે. ₹ 15 લાખ વિષે કોંગ્રેસી નેતા અજય માકનએ નિવેદન પણ આપેલું

Read more

રાજીવ મલ્હોત્રા: ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનાં બૌદ્ધિક યોદ્ધા

અમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં

Read more

બ્રેકિંગ ઈન્ડિયા : વેસ્ટર્ન ઈન્ટર્નવેન્શન્સ ઈન દ્રાવિડીયન એન્ડ દલિત ફોલ્ટલાઈન્સ

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે.

Read more

બ્રેકિંગ ઈન્ડિયા – છ ઉશ્કેરણીઓ

1. દ્રવિડ અસ્મિતાનું ઘડતર, દુરુપયોગ અને રાજકારણ દક્ષિણ ભારતનાં ઈતિહાસની કપોળકલ્પિત રચનાની પ્રક્રિયા ઘણે મોટે પાયે દલિતોની ઓળખને ભારતનાં મુખ્ય

Read more

યુરોપિઅનો દ્વારા સંસ્કૃતને પચાવી પડવાને લીધે આર્ય વંશવાદની માન્યતાની શરૂઆત

આ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના

Read more

ઈવાંજેલિસ્ટો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

Written by : Rajiv Malhotra Translated by: Udit Shah મોટાં ભાગનાં ઉદારમતવાદી અમેરિકનો evangelicalsની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. અમેરિકાનાં

Read more

“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દા: રાજીવ મલ્હોત્રા

આપણી સંસ્કૃતિના પાયાને ચેતનવંતા બનાવવા અને વિકસાવવા માટેની પ્રક્રિયા ઉપર ચર્ચા કરવાની તાતી આવશ્યકતા છે જ. આપણે પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સ સાથે સહકાર સાઘવા માટે આપણાં હિતોને જોખમાયા વિના અને આપણાં હિતોનું રક્ષણ કઈ રીતે થાય તેની વ્યૂહરચના કરવી જોઈએ

Read more

બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

મેં જે હમણાં જણાવ્યું તેમ, પશ્ચિમની મૂળભૂત વિભાવના અને મૂલ્યો એક નહીં પણ બે સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે; “જુડેઓ-ક્રિશ્ચિયન” પયગંબર અને તારણહારનાં માધ્યમથી થયેલ દૈવી સાક્ષાત્કાર અને ગ્રીક માન્યતાઓ જે “એરિસ્ટોટેલીયન” તર્કશાસ્ત્ર અને અનુભવ આધારિત હતી. હું વિસ્તારથી દલીલ કરીશ કે ઉભું થયેલ આ “પાશ્ચાત્ય” નામનું સાંસ્કુતિક માળખું એ અતૂટ રીતે ઐક્ય ધરાવતું માળખું નથી પણ કૃત્રિમ રીતે બંધાયેલું છે.

Read more

હોલી જલાઓ….સ્વાઈન ફ્લુ ભગાઓ….

• આયુર્વેદ અને વેદમાં ઋતુચર્યા સ્વરૂપે,ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે,તેમાંથીએક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન.
• સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે ,ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “mass level fumigation at a single time” છે.
• યજ્ઞમાં વપરાતા લાકડા,ઔષધ દ્રવ્યો વિગેરેથીઉત્સર્જીત વાયુઓ અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની ,રશિયા,અમેરિકા,શાંતિકુંજ હરિદ્વાર વિગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે.

Read more