બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

મેં જે હમણાં જણાવ્યું તેમ, પશ્ચિમની મૂળભૂત વિભાવના અને મૂલ્યો એક નહીં પણ બે સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે; “જુડેઓ-ક્રિશ્ચિયન” પયગંબર અને તારણહારનાં માધ્યમથી થયેલ દૈવી સાક્ષાત્કાર અને ગ્રીક માન્યતાઓ જે “એરિસ્ટોટેલીયન” તર્કશાસ્ત્ર અને અનુભવ આધારિત હતી. હું વિસ્તારથી દલીલ કરીશ કે ઉભું થયેલ આ “પાશ્ચાત્ય” નામનું સાંસ્કુતિક માળખું એ અતૂટ રીતે ઐક્ય ધરાવતું માળખું નથી પણ કૃત્રિમ રીતે બંધાયેલું છે.

Read more

વિદેશીઓ સંસ્કૃત અપનાવે છે પણ આપણને કેમ શરમ આવે છે??

આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી એવી ફોજ ઉભી કરીને આ બધી સંસ્થાઓની શાખ જાળવી રાખવાં માટે સમતોલન જાળવ્યું છે.
આ બધાં લોકો ઈન્ડોલોજીનાં શિક્ષણ ક્ષેત્રે આખી દુનિયામાં ફેલાયેલાં છે અને આપણી સંસ્કૃતિનો નાશ કરવાં અને આપણાં લોકોમાં ફૂટ પડાવવાં જૂઠાણાં અને દ્વેષભાવ પ્રસારે છે.
આ લોકોનો ફાલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહું વધી ગયો છે અને એમનાં વિદ્યાર્થીઓ મારફતે એમનો પ્રભાવ વિશ્વભરમાં ઘણો ફેલાયેલ છે. તદુપરાંત, એમની આજીવિકાનો આધાર એમની દ્વેષભાવ ફેલાવવાની નિપુણતા ઉપર અવલંબે છે જેને કારણે આ કાર્ય સંપન્ન કરવાં માટે તેઓ અજોડ અને મૌલિક અભિગમ પ્રસ્તુત કરે છે.

Read more

શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વનાં સંસ્કૃત વિદ્વાન છે?

પોલોક એવાં વિચારોને ટેકો આપે છે, દ્રઢતાથી માને છે અને એવું પૃથ્થકરણ કરે છે જેની સામે એવાં લોકોની આંખો જરૂર પહોળી થવી જોઈએ જેઓ ભારતનાં વૈદિક વારસાની કિંમત સમજે છે અને ઈચ્છે છે કે આ વારસો આપણાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણસ્ત્રોત બની રહે. અન્ય બાબતોમાં એક વાત એ છે કે તેઓ હિન્દુ ધર્મનાં મિત્ર તો નથી જ-હકીકતમાં કોઈ પણ ધર્મનાં નહીં-જ્યાં સુધી હું પારખી શકું છું અને તેઓ બહું આસાનીથી/સહજતાથી એની આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુને અવગણે છે, જે ખરેખર તો આપણાં ધર્મનું સામર્થ્ય છે.

Read more

વીરગતિ પામેલા જવાનોના પરિવારની મદદ માટે અક્ષય કુમારે શોધ્યો કયો જોરદાર ઉપાય?

બોલિવૂડના આ પ્રખ્યાત અભિનેતા ઘણીવાર પોતાની દેશભક્તિને લીધે ચર્ચામાં હોય છે. હાલ થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર એક વિડિઓ મુક્યો છે. જેનાથી ફરી એક વાર સાબિત થાય કે એક પ્રખ્યાત અભિનેતાની સાથે સાથે અક્ષય કુમાર એક ઉમદા માણસના વિચારો પણ ધરાવે છે. મંગળવારે પ્રકાશિત કરેલા આ વિડિયોમાં અક્ષય કુમારે જવાનો અને તેઓના પરિવારની મદદ કરવા માટે સામાન્ય જનતાને માટે એક ખાસ સૂચન રજૂ કર્યું છે.

Read more