“મમ્મી, ઈઠ્યોતેર એટલે કેટલા?”- ઇંગલિશ બોલનારા લોકો હંમેશા હોશિયાર જ હોય?

ઘણા બુદ્ધિજીવીઓ છાતી ઠોકીને કહી ચુક્યા છે કે, બાળકને શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં જ કરાવવો જોઈએ.કેમ કે તે બાળક માતૃ ભાષા માતાના ગર્ભમાં હોય ત્યાર થી સાંભળીને શીખેલું હોય છે. કોલેજના ભણતર માટે માંડ 500 અંગ્રેજી શબ્દો સમજવા જરૂરી છે. તો એ માટે કરીને બાળકને બાળમંદિરથી જ અંગ્રેજી માધ્યમમાં મૂકીને કઈ હોશિયારી બતાવી રહ્યા છીએ આપણે?

Read more

રેઈનકોટનું સત્ય અને સંસદનો હોબાળો

— અલકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં ડૉ. મનમોહનસિંહના સંદર્ભમાં જે નિવેદન કર્યું તે સંપૂર્ણપણે સત્ય આધારિત હતું, તેમ

Read more

મોદી વિરોધમાં ભાન ભુલ્યુ ‘ગુજરાત સમાચાર’ : અફવા ફેલાવ્યા પછી ‘ખેદ’ વ્યક્ત કરવો પડયો

આ અફવા ફેલાવ્યા બાદ અફવા ફેલાવા વપરાયેલા ફોન્ટ થી ચોથા ભાગના ફોન્ટમાં ખેદ વ્યક્ત કરવામાં આવેલો કે ,’ ગુજરાત સમાચાર ખેદ સાથે જણાવે છે કે, તા. 09/05/2016 ના અમદાવાદ આવૃત્તિમાં જે લેખ છપાયો હતો “1,25,000 ડોલર આપણા જનતાના ખર્ચે મોદીએ જે મીણનું પોતાનું પૂતળું જ્યાં ઉભું કરાવ્યું એ મેડમ તુસાદ શું છે? ” તે તદ્દન ભૂલ ભર્યો હતો. હકીકત એવી છે કે મેડમ તુસાદના કાર્યાલયની વિનંતીનું માન રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મીણનું પૂતળું ઉભું કરવા તૈયારી બતાવી જે કામમાં જનતાનો એક રૂપિયો પણ ખર્ચ થયો નથી. આ ભૂલ ઇરાદાપૂર્વક નહોતી પણ તથ્યોને તપસ્યા વગરની હતી.”

Read more

ફેંગશુઈ: જાણો તુલસીને બદલે ‘લાફિંગ બુધ્ધ’ ખરીદીને કઈ રીતે કરે છે લોકો બુદ્ધિનું પ્રદર્શન

એક નિર્જીવ વસ્તુ (લાફીન્ગ બુધ્ધ)ને આપણે તુલસીના છોડ થી વધારે મહત્વ આપ્યું અને તુલસી જેવી રોગ દૂર કરવા વાળી તેમજ રોજ જીવનદાન આપવા વાળી તેમજ આપણી સંસ્કૃતિને યાદ કરાવવા વાળી પ્રકૃતિની સુંદર ભેટને ઘર માંથી કાઢીને લાફીન્ગ બુદ્ધને સ્થાપિત કરી દીધું અને હવે તેનાથી સકારાત્મક અને સૌભાગ્યની આશા રાખો છો ? શું હિન્દુઓ એ સર્વ ધર્મ સમભાવના નામે આટલી હદે ડફોળ બનવું જરૂરી છે ?

Read more