વીરગતિ પામેલા જવાનોના પરિવારની મદદ માટે અક્ષય કુમારે શોધ્યો કયો જોરદાર ઉપાય?

બોલિવૂડના આ પ્રખ્યાત અભિનેતા ઘણીવાર પોતાની દેશભક્તિને લીધે ચર્ચામાં હોય છે. હાલ થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર એક વિડિઓ મુક્યો છે. જેનાથી ફરી એક વાર સાબિત થાય કે એક પ્રખ્યાત અભિનેતાની સાથે સાથે અક્ષય કુમાર એક ઉમદા માણસના વિચારો પણ ધરાવે છે. મંગળવારે પ્રકાશિત કરેલા આ વિડિયોમાં અક્ષય કુમારે જવાનો અને તેઓના પરિવારની મદદ કરવા માટે સામાન્ય જનતાને માટે એક ખાસ સૂચન રજૂ કર્યું છે.

Read more