બ્રેકિંગ ઈન્ડિયા : વેસ્ટર્ન ઈન્ટર્નવેન્શન્સ ઈન દ્રાવિડીયન એન્ડ દલિત ફોલ્ટલાઈન્સ

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે.

Read more

“મમ્મી, ઈઠ્યોતેર એટલે કેટલા?”- ઇંગલિશ બોલનારા લોકો હંમેશા હોશિયાર જ હોય?

ઘણા બુદ્ધિજીવીઓ છાતી ઠોકીને કહી ચુક્યા છે કે, બાળકને શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં જ કરાવવો જોઈએ.કેમ કે તે બાળક માતૃ ભાષા માતાના ગર્ભમાં હોય ત્યાર થી સાંભળીને શીખેલું હોય છે. કોલેજના ભણતર માટે માંડ 500 અંગ્રેજી શબ્દો સમજવા જરૂરી છે. તો એ માટે કરીને બાળકને બાળમંદિરથી જ અંગ્રેજી માધ્યમમાં મૂકીને કઈ હોશિયારી બતાવી રહ્યા છીએ આપણે?

Read more

ભારતમાં બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતી માનવ તસ્કરીનું કૌભાંડ

આ કિશોરીઓને દર અમુક મહિને એક ઘરેથી બીજા ઘરે સ્થળાંતર કરાવતા રહે છે જેથી એમને વારંવાર નિયુક્તિ માટેનું મહેનતાણું મળ્યા કરે. આવાં વિચ્છેદથી આ કિશોરીનાં માનસિક જખમ વધું દર્દનાક બને છે. આ આડતિયાઓ દેખીતી રીતે કિશોરીની સલામતી માટેની એકમાત્ર આશા બની રહે છે અને એને કારણે તેણીનું આ આડતિયા દ્વારા વધું શોષણ થઈ શકે છે. એકલા દિલ્હીમાં જ આવી કેટલાક હજાર કિશોરીઓ દર વર્ષે લાવવામાં આવી રહી હોવાનો અંદાજ છે.

Read more

શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વનાં સંસ્કૃત વિદ્વાન છે?

પોલોક એવાં વિચારોને ટેકો આપે છે, દ્રઢતાથી માને છે અને એવું પૃથ્થકરણ કરે છે જેની સામે એવાં લોકોની આંખો જરૂર પહોળી થવી જોઈએ જેઓ ભારતનાં વૈદિક વારસાની કિંમત સમજે છે અને ઈચ્છે છે કે આ વારસો આપણાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણસ્ત્રોત બની રહે. અન્ય બાબતોમાં એક વાત એ છે કે તેઓ હિન્દુ ધર્મનાં મિત્ર તો નથી જ-હકીકતમાં કોઈ પણ ધર્મનાં નહીં-જ્યાં સુધી હું પારખી શકું છું અને તેઓ બહું આસાનીથી/સહજતાથી એની આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુને અવગણે છે, જે ખરેખર તો આપણાં ધર્મનું સામર્થ્ય છે.

Read more

ફેંગશુઈ: જાણો તુલસીને બદલે ‘લાફિંગ બુધ્ધ’ ખરીદીને કઈ રીતે કરે છે લોકો બુદ્ધિનું પ્રદર્શન

એક નિર્જીવ વસ્તુ (લાફીન્ગ બુધ્ધ)ને આપણે તુલસીના છોડ થી વધારે મહત્વ આપ્યું અને તુલસી જેવી રોગ દૂર કરવા વાળી તેમજ રોજ જીવનદાન આપવા વાળી તેમજ આપણી સંસ્કૃતિને યાદ કરાવવા વાળી પ્રકૃતિની સુંદર ભેટને ઘર માંથી કાઢીને લાફીન્ગ બુદ્ધને સ્થાપિત કરી દીધું અને હવે તેનાથી સકારાત્મક અને સૌભાગ્યની આશા રાખો છો ? શું હિન્દુઓ એ સર્વ ધર્મ સમભાવના નામે આટલી હદે ડફોળ બનવું જરૂરી છે ?

Read more

વીરગતિ પામેલા જવાનોના પરિવારની મદદ માટે અક્ષય કુમારે શોધ્યો કયો જોરદાર ઉપાય?

બોલિવૂડના આ પ્રખ્યાત અભિનેતા ઘણીવાર પોતાની દેશભક્તિને લીધે ચર્ચામાં હોય છે. હાલ થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર એક વિડિઓ મુક્યો છે. જેનાથી ફરી એક વાર સાબિત થાય કે એક પ્રખ્યાત અભિનેતાની સાથે સાથે અક્ષય કુમાર એક ઉમદા માણસના વિચારો પણ ધરાવે છે. મંગળવારે પ્રકાશિત કરેલા આ વિડિયોમાં અક્ષય કુમારે જવાનો અને તેઓના પરિવારની મદદ કરવા માટે સામાન્ય જનતાને માટે એક ખાસ સૂચન રજૂ કર્યું છે.

Read more

કેશલેસ ઈકોનોમી ભારતમાં શક્ય છે?

—વત્સલ ઠક્કર નોટબંધી અને એમાંય જૂની નોટો જમા કરાવવાની મૂદત પૂરી થતા સુધીમાં સરકાર દ્વારા રીતસર ઝુંબેશ ચલાવવામાં આવી હતી

Read more

મિડલ ઈસ્ટમાં ભારતનો નવો અધ્યાય

—વત્સલ ઠક્કર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ ભારત મધ્યપૂર્વના ખાડી દેશોની વધુને વધુ નજીક થઈ રહ્યો છે. ખાસ કરીને

Read more

દેશ માટે જીવી જાણીએ એ જ આહુતિ

—ભગીરથ દેસાઈ   ૩૦ જાન્યુઆરીએ હુતાત્મા દિન પ્રસંગે જીવન આહુત કરનારાનું પુણ્યસ્મરણ કરવું એ સમાજૠણની સ્વીકૃતિ અને અભિવ્યક્તિનું એક માધ્યમ

Read more