હોલી જલાઓ….સ્વાઈન ફ્લુ ભગાઓ….

• આયુર્વેદ અને વેદમાં ઋતુચર્યા સ્વરૂપે,ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે,તેમાંથીએક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન.
• સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે ,ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “mass level fumigation at a single time” છે.
• યજ્ઞમાં વપરાતા લાકડા,ઔષધ દ્રવ્યો વિગેરેથીઉત્સર્જીત વાયુઓ અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની ,રશિયા,અમેરિકા,શાંતિકુંજ હરિદ્વાર વિગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે.

Read more